{"product_id":"who-stole-the-american-dream-તમારું-સ્વપ્ન-કોણે-ચોર્યું","title":"WHO STOLE THE AMERICAN DREAM - તમારું સ્વપ્ન કોણે ચોર્યું ?","description":"\u003cp\u003e\u003cb\u003eAuthor:\u003c\/b\u003e Burke Hedges\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eBrand:\u003c\/b\u003e QFORD\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eEdition:\u003c\/b\u003e First Edition\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eBinding:\u003c\/b\u003e paperback\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eNumber Of Pages:\u003c\/b\u003e 160\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eRelease Date:\u003c\/b\u003e 01-12-2020\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eDetails:\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eઆજે આપણે એ કામ નથી કરતા જે કરવાનું સારું લાગે છે અથવા જે કામ કરવામાં આપણે નિષ્ણાત છીએ. લોકો એવી નોકરી પર દરરોજ જાય છે, જે તેમને પસંદ નથી. પોતાની રોજગારી ગુમાવી દેવાના ડરથી લોકો કંટાળાજનક નોકરીને વળગી રહ્યા છે.\u003cbr\u003eશું અભ્યાસ પૂરો કરીને નોકરી શોધવાનો જ આપણો એકમાત્ર ઉદ્દેશ છે? શું આપણે માત્ર આજીવિકા માટે જ કામ કરીએ છીએ? શું તમારી નોકરીમાં તમને તમારી યોગ્યતા મુજબ અથવા તેના કરતાં વધારે વેતન મળે છે? નોકરી કરતાં કરતાં તમે ક્યાં સુધી આર્થિક રીતે સ્વતંત્ર અને આર્ત્મનિભર થઈ શકશો? તમે તમારો સમય ક્યાં સુધી કોડીના ભાવે વેચતા રહેશો? તમારા સ્વપ્નને સાકાર કરવા કયો રસ્તો અપનાવવો પડશે?\u003cbr\u003eમારી પાસે તેનો એક જ જવાબ છે – નેટવર્ક માર્કેટિંગ. તેને એમ.એલ.એમ. એટલે કે મલ્ટિલેવલ માર્કેટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્પાદન અને સેવાઓનું વિતરણ કરવાનો વર્તમાન સમયનો તે સૌથી યોગ્ય માર્ગ છે. હું તો તેને જીવન તેમજ કામગીરીનું સર્વશ્રેષ્ઠ માધ્યમ માનું છું. વેપારનો આ એવો માર્ગ છે જેના તરફ આજે પ્રત્યેક વ્યક્તિ આકર્ષાય છે. સંક્ષેપમાં કહું તો સામાન્ય માણસના સ્વપ્નને સાકાર કરવાનો સરળ અને સીધો ઉપાય.\u003cbr\u003eનેટવર્ક માર્કેટિંગ અર્થાત્‌ સુવર્ણ માર્ગ અર્થાત્‌ ઉજ્જ્વળ ભવિષ્યનો માર્ગ. હવે સમય આવી ગયો છે – તમારી જૂની માન્યતાઓ તથા ઘરની ચાર દીવાલમાંથી બહાર નીકળવાનો, નવા નવા લોકોને ચહેરા પર સ્મિત સાથે મળવાનો, નવાં સ્વપ્ન જાેવાનો, નવા વિચારો કરવાનો તથા આગળ વધતા રહેવાનો... જાે તમે આ બધું કરી શકશો તો આગામી દાયકામાં તમે કરોડપતિ હશો!\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eEAN:\u003c\/b\u003e 9789390718238\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003ePackage Dimensions:\u003c\/b\u003e 8.4 x 5.6 x 0.5 inches\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eLanguages:\u003c\/b\u003e Gujarati\u003c\/p\u003e","brand":"QFORD","offers":[{"title":"Default Title","offer_id":49277155475760,"sku":"DRG.QFORD_9789390718238","price":211.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0690\/9968\/4144\/files\/qford-book-default-title-who-stole-the-american-dream-39427797811504.jpg?v=1775956301","url":"https:\/\/www.retailmaharaj.com\/products\/who-stole-the-american-dream-%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a8-%e0%aa%95%e0%ab%8b%e0%aa%a3%e0%ab%87-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82","provider":"Retail Maharaj","version":"1.0","type":"link"}