{"product_id":"talk-the-talk-gujarati","title":"Talk the Talk [Gujarati]","description":"\u003cp\u003e\u003cb\u003eAuthor:\u003c\/b\u003e Angelo M. D'Amico\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eBrand:\u003c\/b\u003e QFORD\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eBinding:\u003c\/b\u003e Paperback\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eNumber Of Pages:\u003c\/b\u003e 108\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eRelease Date:\u003c\/b\u003e 01-12-2021\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eDetails:\u003c\/b\u003e આ પુસ્તકમાં આપવામાં આવેલા પ્રભાવશાળી કથન અને વાક્યાંશો અમારા વ્યવસાયમાં વર્ષોથી ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે અને તે સમયની એરણ પર ખરાં ઊતરેલાં છે.\u003cbr\u003eતમે મલ્ટિલેવલ માર્કેટિંગ એટલે કે નેટવર્ક માર્કેટિંગની દુનિયાના સફળ વક્તાઓને આ કથનોનો ઉપયોગ કરતા વારંવાર સાંભળ્યા હશે, જે એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે તે કથનો વાસ્તવમાં ઉપયોગી છે.\u003cbr\u003eઆ પુસ્તકમાં આપવામાં આવેલી જાણકારી આપને -\u003cbr\u003eલોકો દ્વારા બતાવવામાં આવતી મુશ્કેલીઓનું સમાધાન કરવાનું શીખવશે નવા લોકોનો સંપર્ક કરવાનું શીખવશે સાચો ઝોક ધરાવનારા ગ્રાહકોની ઓળખાણ કરવાનું શીખવશે પોતાની ટીમના લોકો સુધી સાચી જાણકારી પહોંચાડીને તમારાં બધાની સફળતા સુનિશ્ચિત કરશે જે જાણકારીનો ઉપયોગ કરીને અમે ડાયમંડ બન્યા, આજે એ બધી જ જાણકારી આ પુસ્તકના માધ્યમથી આપ જલદીથી અને આસાનીથી પ્રાપ્ત કરી શકો છો.\u003cbr\u003eયાદ રહે . . . ડાયમંડ બનવું આસાન છે જો તમે વાતો વાતોમાં કામની વાત કરવાનું શીખી જાવ તો.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eEAN:\u003c\/b\u003e 9789390718306\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003ePackage Dimensions:\u003c\/b\u003e 8.5 x 5.5 x 0.5 inches\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eLanguages:\u003c\/b\u003e Gujarati\u003c\/p\u003e","brand":"QFORD","offers":[{"title":"Default Title","offer_id":49277151150384,"sku":"DRG.QFORD_9789390718306","price":169.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0690\/9968\/4144\/files\/qford-book-default-title-talk-the-talk-gujarati-39427761340720.jpg?v=1775951298","url":"https:\/\/www.retailmaharaj.com\/products\/talk-the-talk-gujarati","provider":"Retail Maharaj","version":"1.0","type":"link"}