{"product_id":"from-sex-to-superconsciousness-સંભોગથી-પરમ-ચૈતન્યાવસ્થા-તરફ","title":"From SEX to SUPERCONSCIOUSNESS - સંભોગથી પરમ ચૈતન્યાવસ્થા તરફ !","description":"\u003cp\u003e\u003cb\u003eBook Details:\u003cbr\u003eAuthor:\u003c\/b\u003e OSHO\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eBrand:\u003c\/b\u003e QFORD\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eBinding:\u003c\/b\u003e paperback\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eNumber Of Pages:\u003c\/b\u003e 148\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eRelease Date:\u003c\/b\u003e 01-12-2020\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eEAN:\u003c\/b\u003e 9789390718290\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003ePackage Dimensions:\u003c\/b\u003e 8.3 x 5.9 x 0.8 inches\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eLanguages:\u003c\/b\u003e Gujarati\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eDetails:\u003c\/b\u003e એ એક ક્ષણને માટે તમે એક થઈ જાવ છો, બંને વચ્ચેના તફાવતો દૂર થઈ જાય છે, સમય ને મનની ગતિ તમારે માટે સ્થિર થઈ જાય છે, તમારું મન વિચારોથી શૂન્ય થઈ જાય છે, જો આમ ન થાય, તો જાતીય સંભોગની ચરમસીમાને સ્પર્શ કરવી શક્ય નથી. તે દરમ્યાન તમારા બધાજ વિચારો એવી રીતે અદૃશ્ય થઈ જાય છે જાણે કે તે તમારે માટે સંપૂર્ણ અર્થહીન હોય. તમે ત્યાં હાજર તો છો, પરંતુ કોઈ જાતના વિચારો વિના. તમે ત્યાં હોવા છતાં તમે ત્યાં નથી. આ બધું જ માત્ર એક ક્ષણને માટે થાય છે, જે આસાનીથી ચૂકી પણ શકાય છે. આ સમયગાળો એટલો ક્ષણિક છે કે તમે અનેક જન્મોથી તેને ગુમાવી રહ્યા છો.\u003cbr\u003eઆજ સુધી આપણે સેક્સને અપશબ્દો સિવાય કોઈ અન્ય રીતે સન્માન નથી આપ્યું. આપણે તેના વિશે વાત કરતાં પણ ડરીએ છીએ. આપણે સેક્સને એવી રીતે છુપાવીને રાખ્યું છે કે જાણે તેનું અસ્તિત્વ જ નથી, જાણે જીવનમાં તેનું કોઈ સ્થાન જ નથી. જ્યારે સત્ય એ છે કે માનવજીવનમાં આનાથી વધુ મહત્વનું બીજું કંઈ જ નથી, પરંતુ તેને છુપાવવામાં આવ્યું છે, તેને દબાવી દેવામાં આવ્યું છે. પરિણામે, માણસ સેક્સથી મુક્ત તો નથી થઈ શક્યો, ઉલ્ટું તેનાથી વધુ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. સમગ્ર વિશ્વમાં સૃષ્ટિનું એકમાત્ર માધ્યમ એવા સેક્સ વિશે જે પણ ગેરમાન્યતાઓ ફેલાવવામાં આવી છે, તે તેના વિશેની આપણી અજ્ઞાનતા દર્શાવે છે. જો પ્રેમના માર્ગમાં આપણે ઊભા કરેલા અવરોધો દૂર થઈ જાય, તો પ્રેમના પ્રવાહને ઈશ્વર સુધી પહોંચતા કોણ રોકી શકે? પરંતુ આપણે તેના વિશે જાણવા કે સમજવા માંગતા નથી. આ વિષય પર વાત કરવાની આપણામાં હિંમત પણ નથી. આ કેવો ભય છે જે આપણને સત્ય સુધી પહોંચતા રોકી રહ્યો છે?\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e","brand":"Osho World","offers":[{"title":"Default Title","offer_id":50139584397616,"sku":"DRG.OshoWorld_9789390718290","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0690\/9968\/4144\/files\/71hUxEIRhKL_b3d81d96-6b39-4412-b120-ec314e9ca489.jpg?v=1757739227","url":"https:\/\/www.retailmaharaj.com\/bn\/products\/from-sex-to-superconsciousness-%e0%aa%b8%e0%aa%82%e0%aa%ad%e0%ab%8b%e0%aa%97%e0%aa%a5%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%ae-%e0%aa%9a%e0%ab%88%e0%aa%a4%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b5%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be-%e0%aa%a4%e0%aa%b0%e0%aa%ab","provider":"Retail Maharaj","version":"1.0","type":"link"}