{"product_id":"aashka-mandal-1","title":"આશકા માંડલ (Aashka Mandal)","description":"\u003cp data-start=\"124\" data-end=\"143\"\u003e\u003cstrong data-start=\"124\" data-end=\"141\"\u003eBook Details:\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cul data-start=\"144\" data-end=\"326\"\u003e\n\u003cli data-start=\"144\" data-end=\"180\"\u003e\n\u003cp data-start=\"146\" data-end=\"180\"\u003e\u003cstrong data-start=\"146\" data-end=\"160\"\u003ePublisher:\u003c\/strong\u003e Sarthak Prakashan\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli data-start=\"181\" data-end=\"207\"\u003e\n\u003cp data-start=\"183\" data-end=\"207\"\u003e\u003cstrong data-start=\"183\" data-end=\"196\"\u003eLanguage:\u003c\/strong\u003e Gujarati\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli data-start=\"208\" data-end=\"226\"\u003e\n\u003cp data-start=\"210\" data-end=\"226\"\u003e\u003cstrong data-start=\"210\" data-end=\"220\"\u003ePages:\u003c\/strong\u003e 408\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli data-start=\"227\" data-end=\"251\"\u003e\n\u003cp data-start=\"229\" data-end=\"251\"\u003e\u003cstrong data-start=\"229\" data-end=\"239\"\u003eCover:\u003c\/strong\u003e Paperback\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli data-start=\"252\" data-end=\"279\"\u003e\n\u003cp data-start=\"254\" data-end=\"279\"\u003e\u003cstrong data-start=\"254\" data-end=\"263\"\u003eISBN:\u003c\/strong\u003e 9788184405552\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli data-start=\"305\" data-end=\"326\"\u003e\n\u003cp data-start=\"307\" data-end=\"326\"\u003e\u003cstrong data-start=\"307\" data-end=\"318\"\u003eWeight:\u003c\/strong\u003e 500 g\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp data-start=\"328\" data-end=\"888\"\u003e\u003cstrong data-start=\"328\" data-end=\"346\"\u003eAbout the Book\u003c\/strong\u003e\u003cbr data-start=\"346\" data-end=\"349\"\u003e'આશકા માંડલ' આ પુસ્તકમાં એક અનુભાની વાર્તાનું સર્જન કર્યું છે. રણદ્વીપમાં ઉગેલા સુરજમુખીની તાજગી, તેનો રુઆબ, તેની પ્રસન્નતા, શહેરમાં બનાવેલા ઉદ્યાનમાં ખીલેલા ફૂલથી કંઈક નોખી હોય છે. એવું જ કાંઈક આ રેગીસ્તાનના સ્ત્રીપુરુષોનું છે. મને પોતાને આશકા સાથે પ્રેમ છે. તેની કલ્પના માત્ર એક અકથ્ય સંવેદન જગાવે છે. મને આશા છે કે વાચકોને પણ એ અનુભૂતિ થશે. અહર્નિશ તપતા સુરજના ધીખતા ચંદરવા હેઠળ, સદીઓથી ધખતી ધરતી પર સર્જાતી એક લોહિયાળ પ્રસંગની આ ગાથા છે. આથમી ગયેલા વિક્ટોરિયન યુગને પડછાયે, વિસરાઈ ચૂકેલા સન સતાવનના સમયનું નેપથ્ય આ વાર્તાનું આમુખ છે.\u003c\/p\u003e","brand":"Sarthak Prakashan","offers":[{"title":"Default Title","offer_id":50108615000368,"sku":"SarthakPrakashan.Kol_9788184405552","price":482.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0690\/9968\/4144\/files\/81z6pDKVYkL._SL1500.jpg?v=1756805927","url":"https:\/\/www.retailmaharaj.com\/bn\/products\/aashka-mandal-1","provider":"Retail Maharaj","version":"1.0","type":"link"}